Surprise Me!

પાટણના ધારાસભ્યે અજગર સાથે સ્ટંટ કર્યો, જુઓ વાયરલ વીડિયો

2022-10-24 659 Dailymotion

પાટણના ધારાસભ્યએ અજગર સાથે સ્ટંટ કર્યો છે. જેમાં વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો. સરસ્વતી તાલુકામાં ગઈકાલે રાત્રે કાસા શેરપુરા ગામ ખાતે <br /> <br />રાતે 11:00 વાગે અજગર આવેલો હોઇ જે બાબતે ગામના ઈસમ રમેશજી ઠાકોર દ્વારા ફોરેસ્ટ ખાતાનો સંપર્ક ના થઈ શકતા પાટણ જીવદયા ટીમના વિરેનશાહ (બંટીભાઈ), નીરવ પટેલ, <br /> <br />અને રાહુલ ઠક્કર, ફેનીલ ઠક્કરને જાણ કરતા રાતે બાર વાગે ગામમાં પહોંચી અજગરનું રેસક્યું કરી પકડી પાડ્યો હતો.

Buy Now on CodeCanyon