Surprise Me!

ફટાકડા ફોડવાની મોજમાં શહેરની હવા પ્રદૂષિત

2022-10-25 1,326 Dailymotion

અમદાવાદની હવા જોખમી બની છે. જેમાં હવાનું પ્રદુષણ ગંભીર બાબત છે. દિવાળીમાં ફટાકડા ફોડવાની મોજમાં શહેરની હવા પ્રદૂષિત થઇ છે. જેમાં શહેરના અનેક વિસ્તરાઓમાં હવાનું <br /> <br />પ્રદુષણ 300 AQIને પાર થયુ છે. તેમજ શહેરની હવા પ્રદુષિત થઇ છે ત્યારે બીજી તરફ પ્રદુષણ દર્શવતા બોર્ડ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે.

Buy Now on CodeCanyon