ભાવનગરમાં પતિએ પત્નીની હત્યા કરી છે. જેમાં ઈન્દિરાનગરમાં રહેતી મહિલાની હત્યા કરવામાં આવી છે. તેમાં હત્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભાવનગર શહેરમાં <br /> <br />ગતરાત્રે મહિલાની હત્યા કરવામાં આવી હતી. જેમાં પતિ હથિયાર લઈને ખુલ્લેઆમ હત્યા કરવા જતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.