Surprise Me!

મેસેજ સેન્ડીંગમાં થઈ રહી છે સમસ્યા

2022-10-25 769 Dailymotion

નવા વર્ષના પહેલા વ્હોટસએપની સેવા ખોરવાઈ ગઇ છે. જેમાં મેસેજ સેન્ડીંગમાં સમસ્યા થઈ રહી છે. તેમજ મેસેજ સેન્ડીંગમાં 20 મિનીટથી સમસ્યા સર્જાઈ છે. ત્યારે મહિનાના વિશ્વમાં <br /> <br />ફેસબુકના 2.85 અબજ એક્ટિવ યુઝર છે. જ્યારે વોટ્સઅપના 2 અબજ અને ઈન્સ્ટાગ્રામના 1.38 અબજ યુઝર છે. જેમાં દિવાળીના તહેવારમાં વ્હોટસપ બંધ થતા લોકો પરેશાન થયા છે.

Buy Now on CodeCanyon