અમરેલીમાં બગસરાના હામાપૂર નજીક સીંગતેલ ભરેલ કન્ટેનરનો અકસ્માત થયો છે. જેમાં બગસરાના ધારી તરફ જવના હામાપૂર જવાના માર્ગ પર કન્ટેનર ટ્રક પલ્ટી મારી ગયો હતો. <br /> <br />તેથી સીંગતેલ ભરેલ કન્ટેનર ટ્રક પલ્ટી મારી જતા તેલની નદીઓ થઈ વહેતી થઇ હતી. ત્યારે તેલ ભરવા લોકોએ પડાપડી કરી છે.