Surprise Me!

આજથી નવા વર્ષની શરૂઆત, CM ભુપેન્દ્ર પટેલે અડાલજ ત્રિમંદિર દર્શન કર્યા

2022-10-26 317 Dailymotion

આજથી નવા વર્ષની શરૂઆત થઇ ચુકી છે. નવા વર્ષની શરૂઆત મુખ્યમંત્રી અડાલજ ત્રિમંદિર દર્શન કર્યા. નવા વર્ષના અભિનંદન સૌને પાઠવ્યા. સીએમ નગરદેવી ભદ્રકાળી મંદિર દર્શન કર્યા હતા. સીએમ ભુપેન્દ્ર પટેલની સાથે મેયર સહિત amc ના સતાધીશો પણ હાજર રહ્યા હતા. નવા વર્ષ નિમિતે દરેક મંદિરમાં દર્શનાર્થીઓની દિવસભર રહેશે ભીડ. આજે હર્ષોલ્લાસ સાથે નવા વર્ષના થઇ રહ્યા છે વધામણા.

Buy Now on CodeCanyon