Surprise Me!

તહેવારોને લઈને વનવિભાગે ખાસ એક્શન પ્લાન બનાવ્યો

2022-10-26 324 Dailymotion

તહેવારોને લઈને વનવિભાગે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે દિવાળીને લઈને ગેરકાયદેસર સિંહદર્શન રોકવા વનતંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે <br />અમરેલી, જૂનાગઢ,ગીર સોમનાથ અને ભાવનગર જીલ્લામાં વસવાટ કરતાં સિંહોને કનડગત ન થાય તે માટે ખાસ પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું છે

Buy Now on CodeCanyon