Surprise Me!

બ્રેક ફેલ થતાં 53 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા,પ્લેટફોર્મ પર અફરાતફરી

2022-10-26 1 Dailymotion

બિહારના ગયામાં કોડરમા અને માનપુર રેલવે સેક્શન વચ્ચે ગુરપા સ્ટેશન પર કોલસાથી ભરેલી માલગાડીના 53 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત આજે સવારે 6.24 કલાકે થયો હતો. હવે આ અકસ્માતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્ટેશનના પ્લેટફોર્મ પાસે ઘણા લોકો ઉભા છે, જ્યારે સ્પીડમાં આવતી ટ્રેન પાટા પરથી ઉતરી પ્લેટફોર્મ તરફ વળી ગઈ હતી.

Buy Now on CodeCanyon