મુંબઈથી નવસારી ફરવા આવેલા યુવાનો ડેમમાં ડૂબ્યા
2022-10-27 299 Dailymotion
નવસારીના ગણદેવી તાલુકાના દેવધા ગામે આવેલ દેવસરોવર ડેમના પાણીમાં 2 યુવાન ડૂબ્યા હતા. નવા વર્ષના દિવસે મોડી સાંજે દેવસરોવર ડેમના પાણીમાં નાહવા પડેલ 2 યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી છે.