Surprise Me!

PM નરેન્દ્ર મોદીનું વર્ચ્યૂઅલ સંબોધન

2022-10-28 95 Dailymotion

PM મોદીએ સંબોધન કરતાં કહ્યું કે, આ ચિંતન શિબિર સહકારી ફેડરેશનનું ઉત્તમ ઉદાહરણ છે. દરેક રાજ્ય એકબીજા પાસેથી પ્રેરણા લે છે. નાગરિક કર્તવ્ય, એકતા, એકજૂથતા જરૂરી છે. રસ્તા કે પ્રાથમિકતા અલગ અલગ હોઈ શકે છે પણ પંચ પ્રાણ દરેક સરકારની પ્રેરણા હોવી જોઈએ. દેશનું સામર્થ્ય વધશે તો દરેક નાગરિકનું સામર્થ્ય વધશે.

Buy Now on CodeCanyon