Surprise Me!

રૂપાણી વ્યક્તિગત દાવેદારી ન નોંધાવે તેવી શકયતા

2022-10-28 1,689 Dailymotion

રાજકોટ ભાજપના સેન્સને લઈ મોટા સમાચાર સામે અવ્યા છે. જેમાં પશ્ચિમ બેઠક પર પૂર્વ નેતાનું નામ દાવેદારી લિસ્ટમાં નથી. તેમાં પૂર્વ CM વિજય રૂપાણીનું નામ દાવેદારોના <br /> <br />લિસ્ટમાંથી ગાયબ રહ્યું છે. વિજય રૂપાણી પશ્ચિમ બેઠકમાં ભાજપના વર્તમાન MLA છે. તેથી પશ્ચિમ બેઠક માટે વિજય રૂપાણીના સમર્થકો પહેલું નામ વિજય રૂપાણીનું મુકશે.

Buy Now on CodeCanyon