વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ હવે એક બાદ એક પક્ષો મેદાને ઉતર્યા છે. અને ગુજરાતની તમામ વિધાનસભાં બેઠકો પર પોતાના મજબૂત ઉમેદવારો ઉતારવાની તજવીજ <br /> <br />હાથ ધરવા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં થોડા દિવસો અગાઉ કોંગ્રેસ બાદ આજે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ ત્યારે ભાજપની બે દિવસની સેન્સ <br /> <br />પ્રક્રિયામા પ્રથમ દિવસે 5 વિધાનસભા બેઠક પરથી ભાજપ પક્ષમા ચૂંટણી લડવા ઇછુક ઉમેદવારોના સેન્સ લેવાયા છે.