Surprise Me!

AAPમાં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી મુકેશ પટેલ ઉમેદવાર

2022-10-28 331 Dailymotion

AAPએ ઉમેદવારોનું સાતમું લીસ્ટ જાહેર કર્યું છે. જેમાં AAPએ વધુ 13 ઉમેદવાર જાહેર કર્યા છે. તેમાં કડી બેઠક પરથી એચ.કે.ડાભીને ટિકિટ આપવામાં આવી છે. તથા ગાંધીનગર ઉત્તર <br /> <br />બેઠક પરથી મુકેશ પટેલ ઉમેદવાર નોંધાવશે. તેમજ વઢવાણ બેઠક પરથી હિતેષ પટેલને ટિકિટ ફાળવણી કરાઇ છે.

Buy Now on CodeCanyon