નર્મદામાં એરફોર્સના વિમાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરતે જોવા મળ્યા છે. જેમાં 31 ઓક્ટોબરે સરદાર જ્યંતી છે. તેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર જ્યંતી નિમિત્તે ઇન્ડિયન એરફોર્સના <br /> <br />વિમાનો કરતબ કરશે. તેથી આજે એરફોર્સના વિમાનો દ્વારા રિહર્સલનો અદભુત વીડિયો સામે આવ્યો છે. તેમાં એરફોર્સના બે વિમાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રિહર્સલ કરતા જોવા મળ્યા છે.