Surprise Me!

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર પસંદગીને લઈને મહત્વના સમાચાર

2022-10-29 1,217 Dailymotion

ગુજરાત વિધાનસભા ચૂંટણીની ઘડીઓ ગણાય રહી છે. તે પહેલાં દરેક પક્ષ-વિપક્ષ બરાબર ચૂંટણીના રણમાં જીતવા માટે પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે PM મોદીના ગુજરાત પ્રવાસ બાદ ભાજપ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાશે. આ બેઠકમાં ભાજપના ઉમેદવારોની પસંદગી કરાશે. <br /> <br />સંભવિત 2 થી 5 નવેમ્બરની વચ્ચે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. ત્રણ થી ચાર દિવસની હશે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક. નિરીક્ષકો દ્વારા તૈયાર કરાયેલા વિધાનસભા ઉમેદવારોના નામો પર પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ચર્ચા થશે.

Buy Now on CodeCanyon