વહેલી સવારે બાવળા હાઇવે પર અકસ્માત સર્જાયા
2022-10-30 640 Dailymotion
બાવળા રોડ પર હિટ એન્ડ રનમાં બેના મોત થયા છે. જેમાં કલ્યાણગઢ પાટિયા નજીક અકસ્માત થયો છે. વહેલી સવારે બાવળા હાઇવે પર અકસ્માતમાં અજાણ્યા વાહન ચાલકે <br /> <br />પદયાત્રીઓને અડફેટે લીધા છે. તેમાં 4 જેટલા પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે.