Surprise Me!

ઠાકોર સમાજના મતદારોને રિઝવવા ભાજપનો પ્રયાસ

2022-10-30 520 Dailymotion

ઉત્તર ગુજરાતમાં ભાજપનો મોટો દાવ સામે આવ્યો છે. જેમાં ઠાકોર સમાજના મતદારોને રિઝવવા ભાજપનો પ્રયાસ છે. તેમાં પાટણમાં દિવંગત સંત શ્રી સદારામ બાપાની પ્રતિમા મુકાશે. <br />સંત શ્રી સદારામ બાપા ઠાકોર સમાજના ધર્મગુરૂ છે. તેમજ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પ્રતિમાનું અનાવરણ કરશે. એક જ સપ્તાહમાં પાટીલ બીજીવાર પાટણ આવશે. જેમાં કાર્યક્રમમાં <br /> <br />સંત નરભેરામ, સંત દોલતરામ ઉપસ્થિત રહેશે. તથા ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના મતદારોનું પ્રભુત્વ છે. જેમાં બનાસકાંઠા અને પાટણની બેઠકો પર સીધી અસર પડી શકે છે.

Buy Now on CodeCanyon