મોરબી હોનારતમાં ઝૂલતો પુલ તૂટતાં 143ના મોત થયા છે. તથા વધુ 2 મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં મોરબી હોનારતના જવાબદાર લોકો ભૂગર્ભમાં જતા રહ્યાં છે. <br />બ્રિજ બનાવનાર ઓરેવા કંપનીની હેડ ઓફીસ પર સંદેશ પહોંચ્યુ છે. તેમાં અમદાવાદના થલતેજના ઓરેવા હાઉસ પર તાળા લાગ્યા છે. જેમાં ઓરેવા હાઉસની ઓફીસમાં એક પણ વ્યક્તિ <br /> <br />નથી. તથા ઓરેવા કંપનીના સત્તાધીશોનો ફોન બંધ આવે છે. જેમાં મોરબી ઝૂલતા પુલની હોનારત પહેલાનો વીડિયો સામે આવ્યો છે.