Surprise Me!

મોરબી દુર્ઘટના પર ભાજપ નેતાનું વિવાદિત ટ્વીટ

2022-10-31 1,455 Dailymotion

મોરબી દુર્ઘટના પર ભાજપ નેતાનું વિવાદિત ટ્વીટ સામે આવ્યું છે. જેમાં ભાજપના IT સેલના કોર્ડિનેટર પકંજ શુક્લાનું ટ્વીટ સામે આવતા લોકોએ રોષ જાહેર કર્યો છે. પંકજ શુક્લાએ <br /> <br />ઘટના કે કાવતરૂ કરી ટ્વીટ કર્યું છે. જેમાં લોકોનો રોષ ફાટી નીકળતા બાદમાં પંકજ શુક્લાએ ટ્વીટને ડીલીટ કર્યું છે. જેમાં લોકોએ પકંજ શુક્લાના ટ્વીટને વાયરલ કરી દેતા ચકચાર મચી <br /> <br />છે.

Buy Now on CodeCanyon