મોરબી હોનારતને લઈ સતત બ્લડ બેન્ક દોડતી રહી છે. જેમાં દુર્ઘટના બાદ મોટા પ્રમાણમાં બ્લડની જરૂર પડી રહી છે. તેમાં રેડ ક્રોસ સોસાયટીના વોલેન્ટરોએ રક્તદાન કર્યું છે. વધુ <br /> <br />પ્રમાણમાં બ્લડ વહ્યું હોવાથી બ્લડની હજુ માંગ છે. તેમજ અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાંથી 200થી વધુ યુનિટ મોકલાયા છે.