Surprise Me!

મોરબી દુર્ઘટના મામલો સુપ્રીમ કોર્ટ પહોંય્યો, જાહેર હિતની અરજી દાખલ

2022-11-01 817 Dailymotion

મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે 2 નવેમ્બરે સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યમાં સરકારી ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે અને કોઈ પણ પ્રકારની ઉજવણી કે મનોરંજનના કાર્યક્રમો યોજવામાં આવશે નહીં.

Buy Now on CodeCanyon