Surprise Me!

PM મોદી મોરબીની હોસ્પિટલ અને ઘટનાસ્થળની મુલાકાત લેશે

2022-11-01 355 Dailymotion

વડાપ્રધાન મોદી આજે મોરબી જશે. જેમાં બપોરે 1 વાગ્યા બાદ મોરબીની મુલાકાત લેશે. તેમાં PM મોદી હોસ્પિટલ અને ઘટનાસ્થળની મુલાકાત લેશે. તથા હોસ્પિટલમાં ઘાયલો અને <br /> <br />પરિવારજનો સાથે મુલાકાત કરશે. તેમજ CM ભૂપેન્દ્ર પટેલ અને અન્ય આગેવાનો PM સાથે જોડાશે.

Buy Now on CodeCanyon