Surprise Me!

મોરબી દુર્ઘટનામાં રાજ્ય સરકારે 4 લાખની સહાય જાહેર કરીઃ ત્રિવેદી

2022-11-01 573 Dailymotion

મોરબી દુર્ઘટના અંગે રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે મોરબી હોનારતમાં 135 લોકોના મૃતદેહ મળ્યા છે. જેમાં તમામના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તથા મોટી સંખ્યામાં 170 <br /> <br />લોકોની જાન બચાવાઈ છે. તેમજ રાજ્ય સરકારે 4 લાખની સહાય જાહેર કરી છે. તથા મૃતકોના પરિવારને સહાય આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

Buy Now on CodeCanyon