Surprise Me!

વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ભંગાણ

2022-11-01 937 Dailymotion

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં મોટું ભંગાણ થયું છે. ફાગેવેલ પહોંચેલ કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા છે. પ્રભાતસિંહ પંચમહાલના પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે. ખેડામાં ચૂંટણી પહેલા સૌથી મોટું ભંગાણ થયું છે. આજે કોંગ્રેસ મહામંત્રી મોહન પ્રકાશ અને અમિત ચાવડાએ ખેસ પહેરાવી આવકાર્યા હતા.

Buy Now on CodeCanyon