Surprise Me!

ઔદ્યોગિકરણથી આદિવાસી સમાજને રોજગારી મળી - PM મોદી

2022-11-01 1 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. જેમાં પંચમહાલના જાંબુઘોડામાં રૂ.885 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ PM મોદીએ આપી છે. ત્યારે જંગી સભાને સંબોધન કરતા <br /> <br />વડાપ્રધાને જણાવ્યું છે કે આજે દેશના આદિવાસી સમાજ માટે મહત્વપૂર્ણ દિવસ છે. હજારો શહીદ આદિવાસી ભાઈ બહેનોને શ્રદ્ધા સુમન અર્પણ કરુ છુ. જાંબુઘોડા મારા માટે નવું નથી.

Buy Now on CodeCanyon