PMના કાર્યક્રમમાં મંડપ ધ્વસ્ત કરવાનું ષડયંત્ર કરવામાં આવ્યું હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જેમાં થરાદમાં PMના કાર્યક્રમ દરમિયાન આ બનાવ બન્યો છે. તેમાં વાયરલ વીડિયોએ <br /> <br />સવાલ ઉભા કર્યા છે. જેમાં એક યુવક મંડપના નટબોલ્ટ ખોલતો હોય તેવો વીડિયોમાં ઝડપાયો છે. તેમજ પોલીસ દ્વારા યુવકની અટકાયત કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા પોલીસનું <br /> <br />ઘટના અંગે મૌન છે.