Surprise Me!

મોરબી દુર્ઘટના મામલે FSL રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

2022-11-02 339 Dailymotion

મોરબીમાં રવિવારે સાંજે ઝૂલતો પુલ તૂટતાં દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 134 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટના મામલે FSL રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. આ બ્રિજના પતરા જ બદલવામાં આવ્યા હતા. બ્રિજના દોરડા અને અન્ય મટિરિયલ બદલાયું નથી. આ ઉપરાંત જે કેબલ તુટ્યો તે નબળો હોવાનું સામે આવ્યું છે તેમજ કેબલમાં કાટ લાગેલો હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું. FSLનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.

Buy Now on CodeCanyon