Surprise Me!

વલસાડના કપરાડામાં વડાપ્રઘાન મોદી જંગીસભાને સંબોધન કરશે

2022-11-03 1,833 Dailymotion

વડાપ્રધાન મોદી 6 નવેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે. જેમાં ભાવનગરમાં સમૂહ લગ્નમાં હાજરી આપશે. તથા વલસાડના કપરાડામાં વડાપ્રઘાન મોદી જંગીસભાને સંબોધન કરશે. તેમજ <br /> <br />સુરેન્દ્રનગરમાં પણ વડાપ્રધાન જનમેદનીને સંબોધશે. તેમજ એક દિવસીય કાર્યક્રમ દરમિયાન ત્રણ જિલ્લાની મુલાકાત કરશે.

Buy Now on CodeCanyon