Surprise Me!

ઝેરીલી હવા અને પ્રદૂષણને નાથવા નોઈડામાં ઓનલાઈન વર્ગો ચાલશે

2022-11-04 253 Dailymotion

દેશની રાજધાની દિલ્હીની સાથે એનસીઆરનું વાતાવરણ ખૂબ જ ખરાબ થઈ ગયું છે. જ્યારે તમે ઘરની બહાર નીકળો છો ત્યારે ચારેબાજુ ધુમાડો જ ધુમાડો દેખાય છે. થઇ એવુ રહ્યુ છે કે આ વાતાવરણમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે. આંખોમાં બળતરા અને ગૂંગળામણ થવા લાગે છે. હવા એટલી ઝેરી બની છે કે શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે.

Buy Now on CodeCanyon