Surprise Me!

અમદાવાદમાં સિઝન બદલાતા શ્વાસને લગતી સમસ્યામાં વધારો

2022-11-04 121 Dailymotion

અમદાવાદની હવા પ્રદુષિત બની છે. જેમાં સિઝન બદલાતા શ્વાસને લગતી સમસ્યામાં વધારો થતો છે. તથા ડબલ વાતાવરણને કારણે લોકોની તબીયત પણ ખરાબ થઇ છે. અને <br /> <br />દવાખાનાઓમાં લાઇનો લાગી છે. તેમજ દિવાળીના તહેવારોમાં ફટાકડાના કારણે હવા પ્રદૂષિત થતાં શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શ્વાસને લગતી સમસ્યાના કેસમાં 15થી 20 <br /> <br />ટકા જેટલો વધારો થયો છે.

Buy Now on CodeCanyon