Surprise Me!

જયનારાયણ વ્યાસે ભાજપમાંથી આપ્યું રાજીનામું

2022-11-05 1,809 Dailymotion

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં હવે પક્ષપલટાની શરૂઆત થઇ ગઇ છે. ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી ડૉ. જયનારાયણ વ્યાસે રાજીનામુ આપ્યું. જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. <br /> <br />ઉલ્લેખનીય છે કે તેમણે થોડા દિવસ અગાઉ અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. ત્યારથી એક ચર્ચા હતી કે તેઓ ભાજપ છોડી શકે છે.

Buy Now on CodeCanyon