Surprise Me!

આ વખતે અમે સૌથી વધારે સીટો લાવી બધા જ રેકોર્ડ તોડીશું

2022-11-05 2,837 Dailymotion

ગુજરાતમાં ચૂંટણીનું રણશિંગુ ફુકાઈ ચુક્યું છે અને ગુજરાત ભારતીય જનતા પાર્ટી માટે એક પ્રયોગશાળા છે. આ પ્રયોગશાળાના રગેરગના જાણકાર, જેમને દેશની રાજનીતિના ચાણક્ય ગણવામાં આવે છે. એવા ગુજરાતના પનોતા પુત્ર જે દેશના કેન્દ્રીય અને સહકારીતા મંત્રી છે જેઓએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે. જેના પ્રશ્ન અને જવાબ.

Buy Now on CodeCanyon