વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે છે. જેમાં ભાવનગર અને વલસાડમાં PM મોદીના કાર્યક્રમો છે. તેમાં ભાવનગરમાં સમુહ લગ્ન સમારોહમાં હાજરી આપશે. તથા રાજ્યપાલ અને <br /> <br />મુખ્યમંત્રી પણ હાજર રહેશે. તેમજ વલસાડના કપરાડામાં જનસભાને સંબોધન કરશે.