ગુજરાત રાજ્યમાં આવતા સપ્તાહથી ઠંડી વધશે. જેમાં 15 નવેમ્બર બાદ તાપમાનનો પારો ગગડશે. તથા અફઘાનિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે. તેથી વાદળછાયા <br /> <br />વાતાવરણની વચ્ચે ઠંડી વધશે અને રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.