Video: અમદાવાદમાં ભૂવો પડતા ગાયનું વાછરડું પડ્યું
2022-11-06 525 Dailymotion
અમદાવાદમાં ભુવા પડવાનો સીલસિલો યથાવત્ રહ્યો છે. જેમાં સરખેજ વિસ્તારમાં ભુવો પડ્યો છે. તેમજ ભૂવામાં ગાયનું વાછરડું પડ્યું છે. વગર વરસાદે ભુવા પડવાનો સીલસિલો <br /> <br />યથાવત રહેતા સ્થાનિક રહિશોમાં રોષ ફેલાયો છે.