Surprise Me!

સુરત: ગુજસીટોકના આરોપીની બે કાર ટાંચમાં લેવાઈ

2022-11-06 188 Dailymotion

સુરતમાં ગુજસીટોકના આરોપીની બે કાર ટાંચમાં લેવાઈ છે. જેમાં આરોપીએ ગેરકાયદેસર આવકમાંથી કાર લીધી હતી. તથા લાલુ જાલિમ પર હત્યાના પ્રયાસ, ખંડણી જેવા ગંભીર ગુનાઓ <br /> <br />છે. અને ગુજસીટોક ગુનામાં લાલુ જાલિમ જેલમાં બંધ છે.

Buy Now on CodeCanyon