ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોટો વળાંક આવ્યો છે. કેજરીવાલ બાદ ગુજરાતમાં નીતીશકુમારની એન્ટ્રી થશે. હવે બીટીપી અને જેડીયું વચ્ચે ગઠબંધન થયું છે. <br /> <br />બીટીપીના કાર્યાલય ખાતે છોટુભાઈ વસાવાની હાજરીમાં બીટીપી પ્રદેશ અધ્યક્ષ અને જનતાદળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની મુલાકાત થઇ. JDU અને BTP ભેગા થઈને ચૂંટણી લડશે એવો ખુલાસો કરતા છોટુભાઈ વસાવાએ કહ્યું કે અમે <br />જેડીયુના મદદથી ચૂંટણી લડીશું.
