Surprise Me!

પાટીલે 'ગુજરાત મેં બનાવ્યું છે' કેમ્પેઇનમાં PM મોદીને કર્યા યાદ

2022-11-07 294 Dailymotion

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજે 'ગુજરાત મેં બનાવ્યું છે' કેમ્પેઇન લોન્ચ કર્યું. આ લોન્ચિંગ બાદ સી.આર.પાટીલે કેમ્પેઇન અંગે ખાસ વાત શેર કરી હતી. <br /> <br />સંદેશ ન્યૂઝ સાથે એક્સકલુઝિવ વાતચીત કરતાં સી.આર.પાટીલે કહ્યું કે મોદી સાહેબે જે નારો આપ્યો છે...મેં બનાવ્યું છે. તેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ગુજરાત પીએમ બોલ્યા પછી સોશિયલ મીડિયા માં પ્રતિસાદ આપ્યો.. અને ગુજરાત ને નુકશાન થાય એવા ને સખી નહીં લઈએ...એ વિશ્વાસ જોડાયો છે. <br /> <br />કોંગ્રેસના શાસન માં જે ભૂલ કરી કૌભાંડ કર્યા આ ચાર્જશીટ એમને લાગુ પડે છે. વિકાસ માટે મોદી એ સફળ પ્રયાસ કર્યા છે. લોકો ને વિશ્વાસ છે ચાર્જશીટનું ગતકડું કોઈ કામ નહીં આવે. આપ નો ઇતિહાસ છે કે નજીકના ભૂતકાળ માં ખાલી હાર નથી થઈ સમ ખાવા પૂરતી એકપણ સીટ નથી મળી.

Buy Now on CodeCanyon