Surprise Me!

સુરતના માંગરોળ વિધાનસભામાં આપને ઝટકો

2022-11-07 1,060 Dailymotion

સુરતના માંગરોળ વિધાનસભામાં આપને ઝટકો લાગ્યો છે. જેમાં આપ પાર્ટીના પૂર્વ પ્રમુખે રાજીનામું આપ્યું છે. તેમાં ઉમરપાડાના ગૌરાંગ વસાવાએ રાજીનામું આપી આપ પાર્ટી પર ગંભીર <br /> <br />આક્ષેપ કર્યા છે. તથા આદિવાસી સમાજને ગુમરાહ કરાયા છે તેમ પણ વસાવાએ જણાવ્યું છે.

Buy Now on CodeCanyon