Surprise Me!

લલિત વસોયાને ભાજપ માટે કોઈ પ્રેમ નથી: અમિત ચાવડા

2022-11-07 392 Dailymotion

ધોરાજીના ઉપલેટા વિસ્તારમાં યોજાયેલ જનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય લલિતભાઈ વસોયાના ભાજપ પ્રેમ અંગેના નિવેદનને લઈ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે લલિત વસોયાને ભાજપ માટે કોઈ પ્રેમ નથી. પરંતુ, પ્રજાનો ભાજપ પ્રેમ ઓછો થઈ રહ્યો છે. વધુમાં કહ્યું હતું કે આ વખતે કોંગ્રેસની સરકાર બનશે.

Buy Now on CodeCanyon