Surprise Me!

સરખેજ-ગાંધીનગર હાઈવે પર અવરોધો લગાવાયા

2022-11-08 2,263 Dailymotion

અમદાવાદમાં અક્સ્માત ટાળવા માટે નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં નવા બનેલા સરખેજ-ગાંધીનગર હાઈવે પર સૌથી વધુ અક્સ્માત થાય છે. તેમાં સ્પિડ કેમેરા લગાવ્યા બાદ વધુ <br /> <br />એક અભિગમ અપનાવ્યો છે. જેમાં સરખેજ-ગાંધીનગર હાઈવે પર અવરોધો લગાવાયા છે.

Buy Now on CodeCanyon