Surprise Me!

રૂપાલાએ પારૂલ પટેલની ભલામણ કરી હોવાના અહેવાલ

2022-11-08 1 Dailymotion

વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપમાં રસાકસી જોવા મળી રહી છે. પરસોત્તમ રૂપાલાએ બે દિવસ અગાઉ સાંકરદા ગામ ખાતે ગુપ્ત બેઠક યોજી હતી. વાઘોડિયા બેઠક માટે પારુલ યુનિવર્સીટીના ચેરપર્સન પારુલ પટેલની ફાઇલ મંગાવવામાં આવી છે.

Buy Now on CodeCanyon