Surprise Me!

અલકાપુરી વિસ્તારમાં રહેતો યુવાન વિદેશમાં ફસાયો

2022-11-08 766 Dailymotion

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં રહેતો એન્જિનીયર યુવાન હર્ષ વર્ધન સૌચે છેલ્લા 90 દિવસથી દક્ષિણ આફ્રિકામાં ફસાયો છે. જેને લઈને પરિવાર વિદેશ મંત્રાલય પાસે મદદ રાખી રહ્યો <br /> <br />છે. પશ્ચિમ આફ્રિકામાં વડોદરાના યુવાન સહિત 16 લોકો ફસાયા છે. જેમાં નાઈઝીરિયન નેવીએ 26 લોકોની શિપ ઝડપી પાડી છે.

Buy Now on CodeCanyon