Surprise Me!

ભાલેજ રેલવે ફાટક પાસે આ દુર્ઘટના બની

2022-11-09 342 Dailymotion

આણંદમાં વંદે ભારત ટ્રેન નીચે મહિલા આવી જતા તેનુ મોત નિપજ્યુ છે. જેમાં આણંદના ભાલેજ રેલવે ફાટક પાસે આ દુર્ઘટના બની હતી. તેમાં ટ્રેક ક્રોસ કરતી સમયે મહિલા ટ્રેનની અડફેટે <br /> <br />આવી હતી. હાલ તો સમગ્ર મામલે આણંદ રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે.

Buy Now on CodeCanyon