રાધનપુર વિધાનસભા સીટ પર ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
2022-11-09 1,220 Dailymotion
રાધનપુર વિધાનસભા સીટ પર ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની આગેવાનીમા રાધનપુર સીટ પર જે પણ કોઈ આવે કમળ ખીલવવા <br /> <br />હુકાર કરવામાં આવ્યો હતો.