Surprise Me!

હું એન્ટી ઇન્ડિયન નથી, કોંગ્રેસ નેતા શશિ થરૂરનું છલકાયુ દર્દ

2022-11-09 1 Dailymotion

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં હાર્યા બાદ શશિ થરૂર સાઇડલાઇન થઇ ગયા છે. પહેલા, તેમને કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ના સ્થાને મલ્લિકાર્જુન ખડગે દ્વારા રચવામાં આવેલી નવી સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું, ત્યારબાદ તેમને ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની યાદીમાંથી પણ બાકાત રાખવામાં આવ્યા હતા. ખુદ શશિ થરૂરે આ અંગે મૌન તોડ્યું છે.

Buy Now on CodeCanyon