Surprise Me!

કારંજમાંથી મનોજ સોરઠિયા આપના ઉમેદવાર રહેશે

2022-11-09 810 Dailymotion

ગુજરાતમાં આપ પાર્ટીએ વધુ બે ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં કારંજમાંથી મનોજ સોરઠિયા આપના ઉમેદવાર રહેશે. તથા કતારગામમાંથી ગોપાલ ઈટાલિયા આપના ઉમેદવાર જોહર <br /> <br />થયા છે. જેમાં અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી માહિતી આપી છે.

Buy Now on CodeCanyon