અમદાવાદમાં અલ્પેશ ઠાકોરના ઘરે ઉજવણીનો માહોલ
2022-11-10 3,576 Dailymotion
અમદાવાદમાં અલ્પેશ ઠાકોરના ઘરે ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં અલ્પેશ ઠાકોરના પત્નીએ ભગવાનની પૂજા કરી ખુશી વ્યકત કરી છે. તેમજ જણાવ્યું છે કે પાર્ટીના વિશ્વાસ પર <br /> <br />અમે સપોર્ટ કરીશું. પાર્ટી પર વિશ્વાસ છે.