રાજકોટમાં એક્સપાયરી ડેટની દવાનો જથ્થો મળ્યો
2022-11-11 185 Dailymotion
રાજકોટમાં એક્સપાયરી ડેટની દવાનો જથ્થો મળ્યો છે. જેમાં મોટી ટાંકી ચોકમાં વેદાંત હોસ્પિટલ નજીક દવાનો જથ્થો મળ્યો છે. તેમજ દવા મૂકી જતા અજાણ્યા વ્યક્તિના CCTV ફૂટેજ <br /> <br />વાયરલ થયા છે.