બોટાદ જિલ્લા ભાજપ સંગઠનમાં ભડકો થયો છે. જેમાં બોટાદ 107 અને 106 બેઠક પર ઉમેદવારની જાહેરાતને લઈ વિરોધ શરૂ થયો છે. તેમાં 2000થી વધુ કાર્યકરો અને આગેવાનોએ <br /> <br />જિલ્લા ભાજપ પ્રમુખને ઉમેદવાર બદલવા રજુવાત કરી છે. તેમજ 500થી વધુ કાર્યકરો અને હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે. રાજીનામાને લઈ અસર પડશે તેવું જિલ્લા ભાજપ <br /> <br />પ્રમુખેનિવેદન આપ્યું છે.